Home - Education - ગુજરાતમાં કુલ ગામડાઓ કેટલા છે | Gujarat All Village List 2024
ગુજરાતમાં કુલ ગામડાઓ કેટલા છે | Gujarat All Village List 2024
કહેવાય છે કે ભારત એક ગામડાઓનો બનેલો દેશ છે. ગામડાઓ ગુજરાત અને ભારત બંનેનું હૃદય છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કુલ 18 હજારથી પણ વધુ ગામડા છે.
અત્યારે વર્ષ 2024માં આ આંકડાઓનું વિસ્તરણ પણ જોવા મળે છે. અહીં કુલ 33 જેટલા જિલ્લાઓ છે, જેની અંદર અનેક નાના મોટા ગામડાઓ બનેલા છે.
ગામડાઓ આપણી પૌરાણિક સંસ્કૃતિનું આગવું પ્રતીક છે. શહેરીકરણ વિસ્તૃત થતા પણ ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસવાટ કરે છે.
વિશેષ : ગુજરાતના આર્થિક વિકાસ તથા ખેતી ઉત્પાદન માટે ગામડાઓ ખુબ જ મહત્વના છે.આયુર્વેદિક ઔષધીય ઉપચારો માટે પણ આ મહત્વનું સ્થાન છે.
ગુજરાતમાં કુલ ગામડાઓ કેટલા છે
આપણા ગુજરાતમાં હાલમાં કુલ ગામડા આશરે 18860 છે. વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજરાતમાં કચ્છ સહુથી મોટો જિલ્લો છે. તેની આસપાસ જ વધુ ગામડાઓની સંખ્યા જોવા મળે છે.
ગુજરાતની સ્થાપના 1 મે 1960 ના રોજ થઇ હતી. શુરુઆતી સમયગાળા દરમિયાન અહીં શહેરો તથા ગામડાઓની સંખ્યા ઘણી ઓછી હતી.
પરંતુ જરૂરિયાત, વિસ્તારોનો અભાવ તથા રાજકીય વહીવટોને ધ્યાનમાં રાખતા ગામડાઓ તથા શહેરોની સંખ્યા વધારવામાં આવી. તેથી સમય જતા આંકડાઓમાં ઘણો બદલાવ આવ્યો.
દિશાઓના આધારે ગામડાઓનું આ રીતે વિસ્તરણ થયેલું છે.
મધ્ય ગુજરાતના ગામડાઓ
ઉત્તર ગુજરાતના ગામડાઓ
દક્ષિણ ગુજરાતના ગામડાઓ
પશ્ચિમ ગુજરાતના ગામડાઓ
પૂર્વ ગુજરાતના ગામડાઓ
ગુજરાતના ક્યાં જિલ્લામાં ક્યાં ગામ છે
ભારતના 7મા સહુથી મોટા રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થાય છે. અહીં ઘણા બધા જિલ્લાઓ, તાલુકાઓ, શહેરો અને ગામડાઓ રહેલા છે.
તો આવો મિત્રો જાણીએ કે આપણા ગરવી ગુજરાતના જિલ્લાઓમાં કેટલા નાના-મોટા ગામડા રહેલા છે.
(1) અમદાવાદ જિલ્લાના મુખ્ય ગામડાઓ
સાણંદ ધોળકા બાવળા વિરમગામ માંડલ દસક્રોઈ ધંધુકા દેત્રોજ ધોલેરા રાણપુર લાંભા ભાડજ બોપલ ચાંગોદર ઘુમા સરખેજ ગોધાવી વટવા નારોલ ઓઢવ થલતેજ રાણીપ સોલા નિકોલ
(2) અમરેલી જિલ્લાના મુખ્ય ગામડાઓ
અમરેલી બગસરા ધારી લાઠી લીલિયા રાજુલા સાવરકુંડલા બાબરા જાફરાબાદ ખાંભા કુંકાવાવ વડિયા ચલાલા દામનગર બગડુ પીપાવાવ મોટા આંકડિયા ગઢડા સ્વામી ચાંચ વિંછીયા
(3) આણંદ જિલ્લાના મુખ્ય ગામડાઓ
કરમસદ વિદ્યાનગર વલ્લભ વિદ્યાનગર મોગરી સોજિત્રા બોરસદ પેટલાદ ઓડ તારાપુર ઉમરેઠ વાસદ આંકલાવ ખંભાત ધુવારણ બામરોલી સારસા બોચાસણ દહેવાણ નાપા પિપળાવ રાસ ચાંગા જોલ ગામડી ચકલાસી માતર પાળજ બોરિયાવી વડતાલ ધર્મજ
(4) અરવલ્લી જિલ્લાના મુખ્ય ગામડાઓ
મોડાસા બાયડ માલપુર મેઘરજ ધનસુરા ભિલોડા શામળાજી ગાબટ વડાગામ મેઘરજ ઝાલોદ આંબલિયારા સાતરડા ખેડબ્રહ્મા વિજયનગર વડાલી શણગાલ તિલકવાડા રતનપુર ઈડર
(5) બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ગામડાઓ
પાલનપુર દાંતીવાડા રાણપુર ડીસા વડગામ નાદરી થરાદ સુઈગામ ચંડીસર વાવ ધાનપુર દેથલી દાંતીવાડા અંબાજી રાણાવાડા અમીરગઢ તરંગા ગબ્બર દાંતા દિયોદર ખોડા ભાભર કાંકરેજ ધાનેરા
(6) ભરૂચ જિલ્લાના મુખ્ય ગામડાઓ
અંકલેશ્વર હાંસોટ વાલિયા નેત્રંગ જંબુસર આમોદ વાગરા ઝઘડિયા દહેજ શુકલતીર્થ કરજણ સાગબારા ગોરા કિમ પાનોલી દાડીયાપાડા તરસાલી ઓરમા કુકરમુંડા ઉમલ્લા
(7) ભાવનગર જિલ્લાના મુખ્ય ગામડાઓ
મહુવા તળાજા પાલિતાણા ઘોઘા શિહોર વલ્લભીપુર ગારિયાધાર જેસર ઉમરાળા બોટાદ અકોલા કુંડલા ત્રાપજ રતનપર કોળિયાક ભાડભીડ વરતેજ ધોળા નાના કપાયા વેળાવદર સોનગઢ નિમકાથા અલંગ સણોસરા રાજપરા
(8) બોટાદ જિલ્લાના મુખ્ય ગામડાઓ
બોટાદ સરવે મેથળા ગઢડા ચોટિલા ટંકારા બરવાળા ધંધુકા નાની રાજસ્થળી રાણપુર પાટણા મોટી રાજસ્થળી તુરખા ભડલી લાઠીદડ કરમડ ખોડિયાર સનાળા નેસડા અમરેલી
(9) છોટા ઉદેપુર જિલ્લાના મુખ્ય ગામડાઓ
છોટા ઉદેપુર કવાંટ નસવાડી જેતપુર પાવી બોડેલી સંખેડા નારાયણપુર રંગપુર મોટી સાધલી ઝોઝ રતનપુર ટેટી ઓલી મોટી રાસલી વાંકલ ઝરોલા ગંભીરપુરા મોટી ઝેર ચીખલી અંબલીયાર
(10) દાહોદ જિલ્લાના મુખ્ય ગામડાઓ
દાહોદ ગોધરા સાગટાળા ઝાલોદ રણધીકપુર સુંદરપુરા ગરબાડા સુખસર વણસિયા દેવગઢ બારિયા ગંભીરપુરા સિંગવડ ધાનપુર કરાડી પીપલોદ ફતેપુરા ખરોડા સંજેલી લિમખેડા નિનામા
(11) ડાંગ જિલ્લાના મુખ્ય ગામડાઓ
આહવા સાપુતારા બારખાંડ્યા સુબીર ચિંચલી ધુલદા વઘઈ ગડદ પીંપરી પિપલાઈદેવી ગાઢવી ભેંસકાતરી ચિખલી કાલીબેલ ચિંચપાડા ખાતળ બોરદહાડ સારંગખેડા માનમોડી ગલકુંડ
(12) દ્વારકા જિલ્લાના મુખ્ય ગામડાઓ
દ્વારકા મીઠાપુર પોશિત્રા ઓખા કલ્યાણપુર વરવાળા બેટ દ્વારકા ભાણવડ બરડિયા ખંભાલિયા ગોપનાથ નાગેશ્વર સલાયા હરસાડ ગોરિંજા રાવલ વસઈ મોટી ખવડી અરંભડા ગુંદિયાળી
(13) ગાંધીનગર જિલ્લાના મુખ્ય ગામડાઓ
અડાલજ કુડાસણ વડસર પેથાપુર રાયસણ પાલજ કોલવડા ચિલોડા મોટા ચિલોડા વાવોલ કોબા જાખોરા સરગાસણ રાંધેજા પનોડા ઉવારસદ વાસણા હડમતિયા ઝુંડાલ પોરણા પલિયડ મુબારકપુરા કલોલ માણસા દહેગામ
(14) ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓ
વેરાવળ ઉના નવાબંદર તલાલા ગીર ગઢડા સિંધાજ કોડિનાર પ્રભાસ પાટણ ઝાંખરવાડા સુત્રાપાડા ચોરવાડ મોટી પાણિયાળી મેંદરડા ધામલેજ નાની પાણિયાળી ધોકડવા હિરણ ઈટવાયા જામવાળા કણેરી
(15) જામનગર જિલ્લાના તાલુકાઓ
ધ્રોલ કાલાવડ જોડિયા લાલપુર જામજોધપુર ખંભાળિયા ભાણવડ સતાપર સિક્કા બેડી ગુંદાવડી હાપા નવાગામ ઘેડ વસઈ મોટી ખાવડી સામલા શેઢા ગાગવા મોટા આંબલા ધુનડા જીયા બેડી પીપળિયા રાવલ ચેલા જંબુડા કેશિયા
(16) જૂનાગઢ જિલ્લાના મુખ્ય ગામડાઓ
વેરાવળ માણાવદર વિસાવદર કેશોદ માંગરોળ મેંદરડા ભેંસાણ હાટીના ચોરવાડ તલાલા કોડિનાર સુત્રાપાડા ગિર ગઢડા બાંટવા શાપુર બિલખા ઉના દેલવાડા પ્રભાસ પાટણ વંથલી
(17) ખેડા જિલ્લાના મુખ્ય ગામડાઓના
નડિયાદ માતર સોજિત્રા કપડવંજ ખેડા વિરસદ કઠલાલ ઠાસરા અંબાવ મહેમદાવાદ ગળતેશ્વર ચકલાસી વસો બામરોલી નારાયણપુરા દાવોલ પાલડી સારસા અલીંદ્રા વણસર ઓડ સેવાલિયા અંધાજ ખાનપુર ડાકોર મહિયલ રસિકપુરા ઉમરેઠ પીજ વડતાલ
(18) કચ્છ જિલ્લાના મુખ્ય ગામડાઓ
ભુજ રાપર નલિયા અંજાર નખત્રાણા ખાવડા માંડવી અબડાસા કોટડા મુન્દ્રા ગાંધીધામ ધોરડો ભચાઉ લખપત ધોળાવીરા રતનાલ નારાયણ સરોવર સમખિયાળી ગોડ્કી રામપર વેકરા જખૌ ખીરસરા કોટેશ્વર વંડી તુણા દયાપર કંડલા
(19) મહીસાગર જિલ્લાના મુખ્ય ગામડાઓ
લુણાવાડા બાલાસિનોર કડાણા સંતરામપુર વિરપુર ખાનપુર બાકોર સેવાલિયા મોરવા (હડફ) કપડવંજ ગાર્બાડા દેવગઢ બારીયા નાંદોદ કાલોલ સમલાયા થામણા વણિયાન માલવણ રાજપુર સરસવા
(20) મહેસાણા જિલ્લાના મુખ્ય ગામડાઓ
વિસનગર ખેરાલુ બેચરાજી ઉંઝા વિજાપુર લાંઘણજ જોટાણા મહેસાણા તારાંગા મોઢેરા કડી વડનગર સતલાસણા રાધનપુર સાંથલી ગોઝારિયા મેઘરજ લવારપુર સમોડા દેત્રોજ અંબાલિયાસણ કંબોઈ રણાસણ વડુ
(21) મોરબી જિલ્લાના મુખ્ય ગામડાઓ
હળવદ નવલખી ખીરસરા વાંકાનેર લિંબડી મકનસર ટંકારા ઘુંટુ પાંચતળાવ મળિયા (મિયાણા) મેઘપર ખાચર રાજપરા ખીરસરા રાજપર પીપળિયા જેતપર ખાખરેચી કાછીયા પીપળિયા મોટા અંકેવાળિયા મોટા અંકેવાળિયા
(22) નર્મદા જિલ્લાના મુખ્ય ગામડાઓ
રાજપીપળા ચાંદોદ વડિયા તિલકવાડા કેવડિયા કોલોની પાનવાડ ગરુડેશ્વર ગણદેવી ભાદરવા દેડિયાપાડા મોટી કોરલ વાંકલ સાગબારા ઝરવાણી નિનામા નાંદોદ સેલંબા સિસોદ્રા ગોરા મોઝદા
(23) નવસારી જિલ્લાના મુખ્ય ગામડાઓ
ગણદેવી ચીખલી જલાલપોર વાંસદા ખેરગામ અબ્રામા મરોલી દાંડી ઉભરાટ દુમાસ એરૂ માંડવી કાવેરી વેસ્મા બીલીમોરા માછીવાડ અંબિકા વઘઈ ધરમપુર ઉનાઈ
(24) પંચમહાલ જિલ્લાના મુખ્ય ગામડાઓ
હાલોલ કાલોલ જાંબુઘોડા કડાણા મોરવા (હડફ) ઘોઘંબા બાલાસિનોર શહેરા લુણાવાડા સંતરામપુર ગોધરા પાવાગઢ દેવગઢ બારિયા ચાંપાનેર વેજલપુર કડાના મેન્ટર સુખસર બાકોર મોરવા રૈણા
(25) પાટણ જિલ્લાના મુખ્ય ગામડાઓ
સિદ્ધપુર શંખેશ્વર મણુંદ ચાણસ્મા સાંતલપુર વાઘરોલ હારીજ વારાહી સુંઢા રાધનપુર કુંવારા બોરસણા સમી ધારપુર રાણપુર કાંસા ઉંઝા ભાગળ મેઢાસણ વડાવલી
(26) પોરબંદર જિલ્લાના મુખ્ય ગામડાઓ
રાણાવાવ મિયાણી બોખિરા કુતિયાણા ઓડદર ઝાંખર અડવાણા ગોરિયાળી વિસાવડા ભાણવડ શ્રીનગર બરવાળા મધવાણા નેસડી તોરણીયા ગુંદાળા આદિત્યાણા રતનપર ખાપટ શાપુર
(27) રાજકોટ જિલ્લાના મુખ્ય ગામડાઓ
ભાણવડ મિયાણી ઓડદર ગોરિયાળી શ્રીનગર મધવાણા બોખિરા ઝાંખર વિસાવડા બરવાળા નેસડી તોરણિયા ગુંદાળા આદિત્યાણા રતનપર
(28) સાંબરકાંઠા જિલ્લાના મુખ્ય ગામડાઓ
હિંમતનગર (જિલ્લા મથક) વિજયનગર ચિઠોડા પ્રાંતિજ મેઘરજ ઈલોલ તલોદ શામળાજી મોડાસા ઈડર ભીલોડા ખાતવાડા ખેેડબ્રહ્મા ગાંભોઈ અંબાજી વડાલી હડોલ વિજયનગર પોશીના વડાગામ સાંઠંબા
(29) સુરત જિલ્લાના મુખ્ય ગામડાઓ
બારડોલી માંડવી કામરેજ ઓલપાડ પલસાણા માંગરોળ ઉમરપાડા ચોર્યાસી મહુવા બામરોલી કડોદરા કરંજ સાયણ તરસાડી ઉધના હજીરા રાંદેર અડાજણ વેસુ અઠવા ઉમરા ડુમસ હથુરણ સચીન
(30) સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય ગામડાઓ
વઢવાણ સાયલા ધ્રાંગધ્રા લીંબડી ચૂડા રતનપર ચોટીલા દસાડા તખતગઢ થાનગઢ મૂળી ખારાઘોડા પાટડી ધ્રાંગધ્રા નળકંઠા લખતર ખાખરેચી જોરાવરનગર સાયલા ધ્રાંગધ્રા વણોદ ચાંદ્રાણી રાણાગઢ સુદામડા ભાડલા નાગનેશ કુંડળ
(31) તાપી જિલ્લાના મુખ્ય ગામડાઓ
વ્યારા બોરખડી ચીખલી સોનગઢ અમલસાડ બામણવેલ ઉચ્છલ બારડોલી પાટી મહુવા નિઝર બોદવાંક બોરીયાચ વાલોડ કાકડકુવા પાનવાડી ડોલવણ સરવર ગડત કુકરમુંડા મિયાગામ
(32) વડોદરા જિલ્લાના મુખ્ય ગામડાઓ
પાદરા ડભોઈ કવાંટ કરજણ સાવલી પોર વાઘોડિયા સિનોર દભાસા ડેસર શિનોર કલાલી છોટા ઉદેપુર બોડેલી આમોદ જબુગામ સંખેડા જામબુવા naswadi તિલકવાડા અંકોડિયા ફતેપુરા પોર રણોલી
(33) વલસાડ જિલ્લાના મુખ્ય ગામડાઓ
ઉમરગામ વાપી ખારવાડ પારડી ધારમપુર ઠાકર કપરાડા તિથલ અબરામા મોટા પોંઢા નાના પોંઢા ઓરવાડ ધનોરી આટગામ ભીલાડ મોટા પોંડા બિલિમોરા ગણદેવી ચણવાઈ ધોડીપાડા કરાડી
ગુજરાતના ગામડાઓનું મહત્વ
ભારત દેશનો ઇતિહાસ ગામડાઓ સાથે જોડાયેલો છે. એક રિપોર્ટ મુજબ એવું પણ સામે આવ્યું છે કે અહીંની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસવાટ કરે છે.
(1) સાંસ્કૃતિક વારસો
ગામડાઓ આપણી પરંપરાઓ, રીતરિવાજો અને સંસ્કૃતિનું જતન કરે છે. લોકકલા, લોકગીતો અને પરંપરાગત ઉત્સવોનું સંરક્ષણ ગામડાઓમાં થાય છે.
(2) આર્થિક મહત્વ
કૃષિ અને પશુપાલન જેવા પ્રાથમિક ક્ષેત્રોનું મુખ્ય કેન્દ્ર ગામડાઓ છે. ગ્રામોદ્યોગો અને કુટિર ઉદ્યોગો ગામડાઓમાં રોજગારી પૂરી પાડે છે.
(3) પર્યાવરણીય સંતુલન
ગામડાઓ કુદરત સાથે સંતુલિત જીવનશૈલી જાળવે છે. અહીં જંગલો, નદીઓ અને જમીનનું રક્ષણ થાય છે. જેથી માનવીઓ માટે સ્વસ્થ જીવન યોગ્ય વાતાવરણ જળવાઈ રહે છે.
(4) સામાજિક વહીવટી માળખું
સામુદાયિક જીવન અને પરસ્પર સહકારની ભાવના ગામડાઓમાં જોવા મળે છે. પંચાયતી રાજ વ્યવસ્થા દ્વારા સ્થાનિક સ્વશાસનનો અમલ પણ થાય છે.
(5) ખેતી અને ખાદ્ય સુરક્ષા
દેશની ખાદ્ય જરૂરિયાતોનો મોટો ભાગ ગામડાઓ પૂરો પાડે છે. જૈવિક ખેતી અને પરંપરાગત બીજ સંરક્ષણ ગામડાઓમાં થાય છે.
(6) પરંપરા અને જ્ઞાન
આયુર્વેદ, યોગ, અને પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિઓનું જ્ઞાન ગામડાઓમાં જળવાયેલું છે. તથા પરંપરાગત જળ સંરક્ષણ અને કૃષિ પદ્ધતિઓનું જ્ઞાન ગામડાઓમાં જોવા મળે છે.
(7) પ્રવાસન કેન્દ્રો
ગ્રામીણ પર્યટન દ્વારા આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન થાય છે. ઇકો-ટૂરિઝમ માટે ગામડાઓ મહત્વપૂર્ણ કેન્દ્રો બની રહ્યા છે.
(8) શિક્ષણ અને આરોગ્ય
પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સેવાઓનું વિતરણ ગામડાઓ દ્વારા થાય છે. આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ગામડાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
(9) સામાજિક સુધારણા
સામાજિક જાગૃતિ અને સુધારણાના કાર્યક્રમો ગામડાઓથી શરૂ થાય છે. મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસના પ્રયાસો ગામડાઓમાં કેન્દ્રિત હોય છે.
(10) નવીનીકરણ અને ટેક્નોલોજી
કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીઓનો ઉપયોગ ગામડાઓમાં થાય છે. ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા ગામડાઓનું આધુનિકીકરણ પણ થઈ રહ્યું છે.
આમ, ગામડાઓ આપણા દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આશા રાખું છુ ગુજરાતના કુલ ગામડાઓ વિશેની માહિતી તમને પસંદ આવી હશે. પોસ્ટને તમે તમારા મિત્રો સાથે પણ શેયર કરી શકો છો.