મિત્રો આપનું અમારા બ્લોગ Gujjarattop.com માં સ્વાગત છે, આજે તમને નવી અને રસપ્રદ માહિતી આપીશુ તમામ દિશાઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં ફોટા સાથે છે . આ લેખ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં દિશાઓના નામ, તેમજ ગુજરાતી ભાષાની મદદરૂપ ટીપ્સ પ્રદાન કરે છે. તેથી, આ તમારી શીખવાની સફર માટે કેટલીક ઉપયોગી માહિતી છે. તમને આ માહિતી જરુર ગમશે.
તમે ગુજરાતીમાં પહેલેથી જ દિશાઓ જાણો છો, શું તેના અંગ્રેજી નામ જાણવા છે? જો જાણતા ના હોવ, તો ચિંતા કરશો નહીં! આ લેખ શીખવાનું સરળ બનાવવા માટે છે. તમે ફરી ક્યારેય દિશાઓ વિશે મૂંઝવણ નહીં આવે. ચાલો આ મહાન વિષયમાં આગળ વધીએ!
આ જરૂર વાંચો : 12 ગુજરાતી મહિનાઓના નામની લિસ્ટ | Months Name in Gujarati
Table of Contents
મુખ્ય દિશાઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Directions Name in Gujarati and English With Pictures)
ઘના લોકો, મુખ્ય દિશાઓ જાણતા હશે પરંતુ અન્ય દિશાઓ (ઉપદિશાઓ) થી અજાણ હશે. અમે જુદા જુદા ભાગોમાં આને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી તમે તેને સરળતાથી સમજ પડી શકે. અન્ય માહિતી માટે નામો ગુજરાતી અને હિન્દી સહિત અન્ય ભારતીય ભાષા માં નામ સરખા છે.
આ જરૂર વાંચો : ૧૨ રાશિના નામ: Rashi Name in Gujarati & English
મુખ્ય 4 દિશાઓ ગુજરાતી અને અંગ્રેજીમાં (Main 4 Directions Name in Gujarati and English)
Sr.No. | Directions Name in Gujarati | Directions Name in English |
1 | ઉત્તર (Uttar) | North (નોર્થ) |
2 | દક્ષિણ (Dakshin) | South (સાઉથ) |
3 | પૂર્વ (Poorv) | East (ઈસ્ટ) |
4 | પશ્ચિમ (Pashchim) | West (વેસ્ટ) |
ઉપદિશાઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Sub-Directions Names in Gujarati and English)
Sr.No. | Name in Gujarati | Name in English |
1 | ઉત્તર-પૂર્વ (Uttar Purva) | North-East (નોર્થ-ઈસ્ટ) |
2 | ઉત્તર-પશ્ચિમ (Uttar Pashchim) | North-West (નોર્થ-વેસ્ટ) |
3 | દક્ષિણ-પશ્ચિમ (Dakshin Pashchim) | South-West (સાઉથ-વેસ્ટ) |
4 | દક્ષિણ-પૂર્વ (Dakshin Poorv) | South-East (સાઉથ-ઈસ્ટ) |
Sr. No. | Directions Name in Gujarati | Directions Name in English |
1 | ઉપર (Upar) | Up (અપ) |
2 | નીચે (Niche) | Down (ડાઉન) |
(FAQ) પ્રશ્નો
મુખ્ય ચાર દિશાઓ કઈ છે?
ચાર મુખ્ય દિશાઓ:
ઉત્તર (Uttar) – North
દક્ષિણ (Dakshin) – South
પૂર્વ (Purv) – East
પશ્ચિમ (Pashchim) – West
કુલ કેટલી દિશાઓ છે?
કુલ 10 દિશાઓ છે (4 મુખ્ય દિશાઓ + 6 પેટા દિશાઓ)
પેટા-દિશાઓ શું છે?
પેટા-દિશાઓ મુખ્ય દિશાઓ વચ્ચેના મધ્યવર્તી બિંદુઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ બે મુખ્ય દિશાઓનું મિશ્રણ છે, જેમ કે ઉત્તર-પૂર્વ અથવા દક્ષિણ-પશ્ચિમ.
આપણો દેશ કઈ દિશામાં આવેલો છે?
આપણો દેશ પૂર્વ દિશામાં આવેલો છે.