ગુજરાતમાં કુલ ગામડાઓ કેટલા છે | Gujarat All Village List 2024

કહેવાય છે કે ભારત એક ગામડાઓનો બનેલો દેશ છે. ગામડાઓ ગુજરાત અને ભારત બંનેનું હૃદય છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કુલ 18 હજારથી પણ વધુ ગામડા છે.

અત્યારે વર્ષ 2024માં આ આંકડાઓનું વિસ્તરણ પણ જોવા મળે છે. અહીં કુલ 33 જેટલા જિલ્લાઓ છે, જેની અંદર અનેક નાના મોટા ગામડાઓ બનેલા છે.

ગામડાઓ આપણી પૌરાણિક સંસ્કૃતિનું આગવું પ્રતીક છે. શહેરીકરણ વિસ્તૃત થતા પણ ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસવાટ કરે છે.

ગુજરાતમાં કુલ ગામડાઓ કેટલા છે

આપણા ગુજરાતમાં હાલમાં કુલ ગામડા આશરે 18860 છે. વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજરાતમાં કચ્છ સહુથી મોટો જિલ્લો છે. તેની આસપાસ જ વધુ ગામડાઓની સંખ્યા જોવા મળે છે.

ગુજરાતની સ્થાપના 1 મે 1960 ના રોજ થઇ હતી. શુરુઆતી સમયગાળા દરમિયાન અહીં શહેરો તથા ગામડાઓની સંખ્યા ઘણી ઓછી હતી.

પરંતુ જરૂરિયાત, વિસ્તારોનો અભાવ તથા રાજકીય વહીવટોને ધ્યાનમાં રાખતા ગામડાઓ તથા શહેરોની સંખ્યા વધારવામાં આવી. તેથી સમય જતા આંકડાઓમાં ઘણો બદલાવ આવ્યો.

દિશાઓના આધારે ગામડાઓનું આ રીતે વિસ્તરણ થયેલું છે.

ગુજરાતના ક્યાં જિલ્લામાં ક્યાં ગામ છે

ભારતના 7મા સહુથી મોટા રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થાય છે. અહીં ઘણા બધા જિલ્લાઓ, તાલુકાઓ, શહેરો અને ગામડાઓ રહેલા છે.

તો આવો મિત્રો જાણીએ કે આપણા ગરવી ગુજરાતના જિલ્લાઓમાં કેટલા નાના-મોટા ગામડા રહેલા છે.

(1) અમદાવાદ જિલ્લાના મુખ્ય ગામડાઓ

(2) અમરેલી જિલ્લાના મુખ્ય ગામડાઓ

(3) આણંદ જિલ્લાના મુખ્ય ગામડાઓ

(4) અરવલ્લી જિલ્લાના મુખ્ય ગામડાઓ

(5) બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ગામડાઓ

(6) ભરૂચ જિલ્લાના મુખ્ય ગામડાઓ

(7) ભાવનગર જિલ્લાના મુખ્ય ગામડાઓ

(8) બોટાદ જિલ્લાના મુખ્ય ગામડાઓ

(9) છોટા ઉદેપુર જિલ્લાના મુખ્ય ગામડાઓ

(10) દાહોદ જિલ્લાના મુખ્ય ગામડાઓ

(11) ડાંગ જિલ્લાના મુખ્ય ગામડાઓ

(12) દ્વારકા જિલ્લાના મુખ્ય ગામડાઓ

(13) ગાંધીનગર જિલ્લાના મુખ્ય ગામડાઓ

(14) ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓ

(15) જામનગર જિલ્લાના તાલુકાઓ

(16) જૂનાગઢ જિલ્લાના મુખ્ય ગામડાઓ

(17) ખેડા જિલ્લાના મુખ્ય ગામડાઓના

(18) કચ્છ જિલ્લાના મુખ્ય ગામડાઓ

(19) મહીસાગર જિલ્લાના મુખ્ય ગામડાઓ

(20) મહેસાણા જિલ્લાના મુખ્ય ગામડાઓ

(21) મોરબી જિલ્લાના મુખ્ય ગામડાઓ

(22) નર્મદા જિલ્લાના મુખ્ય ગામડાઓ

(23) નવસારી જિલ્લાના મુખ્ય ગામડાઓ

(24) પંચમહાલ જિલ્લાના મુખ્ય ગામડાઓ

(25) પાટણ જિલ્લાના મુખ્ય ગામડાઓ

(26) પોરબંદર જિલ્લાના મુખ્ય ગામડાઓ

(27) રાજકોટ જિલ્લાના મુખ્ય ગામડાઓ

(28) સાંબરકાંઠા જિલ્લાના મુખ્ય ગામડાઓ

(29) સુરત જિલ્લાના મુખ્ય ગામડાઓ

(30) સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય ગામડાઓ

(31) તાપી જિલ્લાના મુખ્ય ગામડાઓ

(32) વડોદરા જિલ્લાના મુખ્ય ગામડાઓ

(33) વલસાડ જિલ્લાના મુખ્ય ગામડાઓ

ગુજરાતના ગામડાઓનું મહત્વ

ભારત દેશનો ઇતિહાસ ગામડાઓ સાથે જોડાયેલો છે. એક રિપોર્ટ મુજબ એવું પણ સામે આવ્યું છે કે અહીંની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસવાટ કરે છે.

(1) સાંસ્કૃતિક વારસો

ગામડાઓ આપણી પરંપરાઓ, રીતરિવાજો અને સંસ્કૃતિનું જતન કરે છે. લોકકલા, લોકગીતો અને પરંપરાગત ઉત્સવોનું સંરક્ષણ ગામડાઓમાં થાય છે.

(2) આર્થિક મહત્વ

કૃષિ અને પશુપાલન જેવા પ્રાથમિક ક્ષેત્રોનું મુખ્ય કેન્દ્ર ગામડાઓ છે. ગ્રામોદ્યોગો અને કુટિર ઉદ્યોગો ગામડાઓમાં રોજગારી પૂરી પાડે છે.

(3) પર્યાવરણીય સંતુલન

ગામડાઓ કુદરત સાથે સંતુલિત જીવનશૈલી જાળવે છે. અહીં જંગલો, નદીઓ અને જમીનનું રક્ષણ થાય છે. જેથી માનવીઓ માટે સ્વસ્થ જીવન યોગ્ય વાતાવરણ જળવાઈ રહે છે.

(4) સામાજિક વહીવટી માળખું

સામુદાયિક જીવન અને પરસ્પર સહકારની ભાવના ગામડાઓમાં જોવા મળે છે. પંચાયતી રાજ વ્યવસ્થા દ્વારા સ્થાનિક સ્વશાસનનો અમલ પણ થાય છે.

(5) ખેતી અને ખાદ્ય સુરક્ષા

દેશની ખાદ્ય જરૂરિયાતોનો મોટો ભાગ ગામડાઓ પૂરો પાડે છે. જૈવિક ખેતી અને પરંપરાગત બીજ સંરક્ષણ ગામડાઓમાં થાય છે.

(6) પરંપરા અને જ્ઞાન

આયુર્વેદ, યોગ, અને પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિઓનું જ્ઞાન ગામડાઓમાં જળવાયેલું છે. તથા પરંપરાગત જળ સંરક્ષણ અને કૃષિ પદ્ધતિઓનું જ્ઞાન ગામડાઓમાં જોવા મળે છે.

(7) પ્રવાસન કેન્દ્રો

ગ્રામીણ પર્યટન દ્વારા આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન થાય છે. ઇકો-ટૂરિઝમ માટે ગામડાઓ મહત્વપૂર્ણ કેન્દ્રો બની રહ્યા છે.

(8) શિક્ષણ અને આરોગ્ય

પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સેવાઓનું વિતરણ ગામડાઓ દ્વારા થાય છે. આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ગામડાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

(9) સામાજિક સુધારણા

સામાજિક જાગૃતિ અને સુધારણાના કાર્યક્રમો ગામડાઓથી શરૂ થાય છે. મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસના પ્રયાસો ગામડાઓમાં કેન્દ્રિત હોય છે.

(10) નવીનીકરણ અને ટેક્નોલોજી

કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીઓનો ઉપયોગ ગામડાઓમાં થાય છે. ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા ગામડાઓનું આધુનિકીકરણ પણ થઈ રહ્યું છે.

આમ, ગામડાઓ આપણા દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આશા રાખું છુ ગુજરાતના કુલ ગામડાઓ વિશેની માહિતી તમને પસંદ આવી હશે. પોસ્ટને તમે તમારા મિત્રો સાથે પણ શેયર કરી શકો છો.

We will be happy to hear your thoughts

Leave a reply