ગુજરાતના કુલ 250+ તાલુકાઓની યાદી | Gujarat Taluka List 2024

ગુજરાત ભારતનું એક પ્રમુખ રાજ્ય છે. અહીં કુલ 33 જેટલા જિલ્લાઓ બનેલા છે. તેમાં અત્યારે 250 થી પણ વધુ તાલુકાઓ આવેલા છે. જેમાં જુના અને નવા બધા જ તાલુકાઓ સમાવિષ્ટ છે.

જિલ્લા અને ગામડાઓને જોડતી એકમાત્ર મહત્વપૂર્ણ કડી તાલુકાઓ છે. રાજ્યના વહીવટ માટે તાલુકાઓ ઘણા ઉપયોગી હોય છે. રાજ્યના સંચાલન માટે તાલુકાઓમાં વિવિધ મથકો પણ બનાવવામાં આવે છે.

ગુજરાતમાં તાલુકાઓને મુખ્ય 4 વિભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે.

પોતાના પારંપરિક વૈભવ, વસ્તુકળા, વ્યાપાર, પકવાનો, ઔદ્યોગિક વિસ્તાર, આર્થિક પ્રવૃતિઓ, આર્થિક જોડાણ વગેરેને કારણે આ બધા તાલુકાઓ ઘણા પ્રસિદ્ધ છે.

ગુજરાતના 250+ તાલુકાઓની યાદી

જયારે 1960 માં મહારાષ્ટ્ર અને ગુજરાતનું વિભાજન થયું હતું ત્યારે અહીંના તાલુકાઓ ઘણી ઓછી સંખ્યામાં હતા. પરંતુ સમય જતા વહીવટીય જરૂરિયાતના કારણે તાલુકાઓનું વિસ્તરણ વધતું ગયું.

હાલ 2024માં આપણા ગુજરાતમાં કુલ 250+ જેટલા તાલુકાઓ છે. જે 33 જિલ્લાઓની અંદર આવેલા છે. નીચે અમે દરેક તાલુકાઓના નામ દર્શાવેલા છે.

દરેક જિલ્લાના મુખ્ય તાલુકા

વહીવટી એકમો માટે ઉપયોગી થતા તાલુકાઓની ઘણી ખાસિયતો છે. ગુજરાતના જે મોટા અને મુખ્ય જિલ્લાઓ છે, તેના તાલુકાઓની સંપૂર્ણ માહિતી અહીં દર્શાવેલી છે.

(1) અમદાવાદ જિલ્લાના મુખ્ય તાલુકાઓ

  • દસક્રોઈ
  • સાણંદ
  • ધોળકા
  • બાવળા
  • ધોલેરા

(2) સુરત જિલ્લાના મુખ્ય તાલુકાઓ

  • ચોર્યાસી
  • ઓલપાડ
  • કાંકરેજ
  • માંડવી

(3) વડોદરાના જિલ્લાના મુખ્ય તાલુકાઓ

  • વડોદરા
  • પાદરા
  • કરજણ
  • ડભોઇ

(4) રાજકોટના જિલ્લાના મુખ્ય તાલુકાઓ

  • રાજકોટ
  • લોધીકા
  • કોટડા
  • સાંગળી
  • જસદણ

(5) ભાવનગર જિલ્લાના મુખ્ય તાલુકાઓ

  • ભાવનગર
  • ઘોઘા
  • સિહોર
  • તળાજા

(6) જામનગર જિલ્લાના મુખ્ય તાલુકાઓ

  • જામનગર
  • જોડિયા
  • કાલાવડ
  • લાલપુર

(7) જૂનાગઢ જિલ્લાના મુખ્ય તાલુકાઓ

  • જૂનાગઢ
  • વંથલી
  • માણાવદર
  • વિસાવદર

(8) ગાંધીનગર જિલ્લાના મુખ્ય તાલુકાઓ

  • ગાંધીનગર
  • કાલોલ
  • માણસા
  • દહેગામ

(9) મહેસાણા જિલ્લાના મુખ્ય તાલુકાઓ

  • મહેસાણા
  • વિસનગર
  • વિજાપુર
  • ઊંઝા

(10) ભરૂચ જિલ્લાના મુખ્ય તાલુકાઓ

  • ભરૂચ
  • અંકલેશ્વર
  • જંબુસરા
  • વાગરા

ગુજરાતના ટોપ 10 જોવાલાયક સ્થળો

તાલુકાઓ વિશેની જાણકારી

જિલ્લાઓની જેમ જ તાલુકાઓ પણ વહીવટી દ્રષ્ટિથી ખુબ જ મહત્વના હોય છે. જિલ્લા અને ગામડાઓ વચ્ચે આ સંપૂર્ણ રીતે મેળ બેસાડે છે. તો આવો જાણીએ તાલુકાઓ વિશેની થોડી મહત્વપૂર્ણ જાણકારી.

તાલુકાઓ વિશે વિસ્તૃત માહિતી આ મુજબ છે:

(1) તાલુકાઓના કાર્યો

  • સ્થાનિક વહીવટ સંભાળવો
  • સરકારી યોજનાઓનું અમલીકરણ
  • મહેસૂલ એકત્રીકરણ
  • કાયદો અને વ્યવસ્થા જાળવવી
  • વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ

(2) તાલુકાઓનું વહીવટી માળખું

  • મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી: મુખ્ય વહીવટી અધિકારી
  • તાલુકા પંચાયત: ચૂંટાયેલા સભ્યોની બનેલી સંસ્થા
  • વિવિધ વિભાગોના અધિકારીઓ: શિક્ષણ, આરોગ્ય, કૃષિ વગેરે

(3) તાલુકાઓની રચના

  • ભૌગોલિક વિસ્તાર
  • વસ્તી
  • આર્થિક પ્રવૃત્તિઓ
  • સાંસ્કૃતિક જોડાણ

(4) તાલુકાઓનું મહત્વ

  • સ્થાનિક સ્વશાસનને મજબૂત બનાવે
  • લોકોને સરકાર સાથે જોડે
  • ગ્રામીણ વિકાસમાં મહત્વની ભૂમિકા

(5) તાલુકાઓમાં ચૂંટણી પ્રક્રિયાનું મહત્વ

  • તાલુકા પંચાયતના સભ્યોની દર 5 વર્ષે ચૂંટણી થાય
  • પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સભ્યો દ્વારા થાય

(6) નાણાકીય સ્રોત

  • રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ
  • સ્થાનિક કર અને ફી
  • કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ ફંડ

(7) પડકારો

  • મર્યાદિત નાણાકીય સંસાધનો
  • કુશળ માનવબળની અછત
  • રાજકીય હસ્તક્ષેપ

(8) ભવિષ્યનું મહત્વ

  • ડિજિટલ ગવર્નન્સનો અમલ
  • સ્માર્ટ વિલેજ કોન્સેપ્ટનો વિકાસ
  • સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન

તાલુકાઓ ગુજરાતના વહીવટી માળખામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેઓ રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે.

મહત્વના પ્રશ્નો (FAQ)

ગુજરાતના તમામ તાલુકાઓની જાણકારીને લઈને લોકોમાં અનેક પ્રશ્નો છે. તેમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં આપેલા છે.

(1) ગુજરાતમાં કુલ કેટલા તાલુકાઓ આવેલા છે?

નવી માહિતી અનુસાર વર્તમાન સમયમાં જોઈએ તો અહીં 250 કરતા પણ વધુ તાલુકાઓ જોવા મળે છે.

(2) ગુજરાતનું સૌથી મોટું શહેર કયા તાલુકામાં આવેલું છે?

ગુજરાત રાજ્યનું સહુથી મોટુ શહેર ઐતિહાસિક અમદાવાદ છે. ત્યાંનો તાલુકો પણ ગણાય છે.

(3) સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક મહત્વપૂર્ણ બંદર તાલુકો કયો છે?

સૌરાષ્ટ્ર જિલ્લામાં આવેલ વેરાવળ એક મહત્વપૂર્ણ બંદર તાલુકા છે. જ્યાંથી અનેક પ્રકારની વ્યાપાર વિષયક પ્રવૃતિઓ કરી શકાય છે.

(4) કચ્છ જિલ્લાનો સૌથી મોટો તાલુકો કયો છે?

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ભચાઉ નામના એક જાણીતા શહેરને ત્યાંનો સહુથી મોટો તાલુકો ગણવામાં આવે છે.

(5) ગીર નેશનલ પાર્ક કયા તાલુકામાં આવેલું છે?

પ્રવાસીઓ માટે ખાસ બનેલ ગીર નેશનલ પાર્ક ગુજરાતના તલાલા તાલુકામાં આવેલ છે. જે ગીર સોમનાથ જિલ્લાનો એક ભાગ છે.

આશા કરું છુ ગુજરાતના તમામ જિલ્લાઓ વિશે જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અન્ય મિત્રો સાથે પણ જરૂર શેયર કરો.

We will be happy to hear your thoughts

Leave a reply