400+ઉપયોગી ગુજરાતી શબ્દો (Useful Gujarati Words List)
05/12/2024
મિત્રો, Gujarattop બ્લોગ પર સ્વાગત છે. આજે આપણે જીવનમાં રોજિંદા શબ્દોની ઉપયોગી ગુજરાતી શબ્દોની યાદી. આજે બ્લોગમાં અમે તમને ગુજરાતી ભાષાના રોજિંદા શબ્દો ના ઉપયોગ ની જરૂરી વિષય (ઉપયોગી ગુજરાતી શબ્દો) વિશે ઉપયોગી માહિતી અને જાણકરી ની વાત કરવા જઈ રહ્યા છીએ. આ તમારી શીખવાની સફર માટે કેટલીક ગુજરાતી શબ્દો ઉપયોગી માહિતી છે. તમને આ માહિતી જરુર ગમશે.
ગુજરાતી ભાષા જે ભારતના ગુજરાત રાજ્યની માતૃ ભાષા કહેવા માં આવે છે. ગુજરાતી ભાષા, જે ભારતના ગુજરાત રાજ્યના રહેવાશીઓ દ્વારા બોલવામાં આવે છે.
Table of Contents
ઉપયોગી ગુજરાતી શબ્દોની યાદી (Useful Gujarati Words List)
આ ગુજરાતી શબ્દો યાદીમાં રોજિંદા જીવનની વાતચીતમાં ઉપયોગમાં લેવાતા કેટલાક સામાન્ય ગુજરાતી શબ્દો અને શબ્દસમૂહો શામેલ છે. આ સૂચિનો હેતુ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ, સામાન્ય ક્રિયાઓ અને અભિવ્યક્તિઓ સહિત સંદેશાવ્યવહારના આ દૈનિક સ્વરૂપોમાં પોતાને વધુ સારી રીતે વ્યક્ત કરવામાં મદદ કરવાનો છે. આ ગુજરાતી શબ્દો યાદી ગુજરાતી ભાષાના પ્રારંભિક અને અદ્યતન ગુજરાતી શબ્દો શીખનારાઓને સમાન રીતે અનુકૂળ છે.
ઉપયોગી ગુજરાતી શુભેચ્છાઓ (Useful Greetings Gujarati Words)
શુભેચ્છાઓ (ગુજરાતી)
Greeting (English)
હેલ્લો
Hello
સ્વાગત
Welcome
સુપ્રભાત
Good Morning
શુભ બપોર
Good Afternoon
શુભ સાંજ
Good Evening
શુભ રાત્રી
Good Night
તમે કેમ છો?
How are you?
હું ઠીક છું, ધન્યવાદ
I am fine, thank you
તમેને મળીને આનંદ થયો
Nice to meet you
અલવિદા
Goodbye
ફરી મળશો
See you soon
કાળજી લેશો
Take care
અભિનંદન
Congratulations
શુભેચ્છાઓ
All the best
જન્મદિનની શુભકામનાઓ
Happy Birthday
નવું વર્ષ મુબારક
Happy New Year
વર્ષગાંઠની શુભેચ્છાઓ
Happy Anniversary
શ્રેષ્ઠ શુભેચ્છાઓ
Best wishes
ધન્યવાદ
Thank you
તમારું સ્વાગત છે
You’re welcome
ઉપયોગી ગુજરાતી ક્રિયાપદ (Useful Verbs Gujarati Words)
ગુજરાતી ક્રિયાપદ
English Verb
જવું
To Go
આવવું
To Come
ખાવું
To Eat
પીવું
To Drink
બોલવું
To Speak
જોવું
To See
ચાલીવું
To Walk
દોડવું
To Run
ઊંઘવું
To Sleep
બેસવું
To Sit
ઊભા રહેવું
To Stand
લખવું
To Write
વાંચવું
To Read
કામ કરવું
To Work
રમવું
To Play
સાંભળવું
To Listen
શીખવું
To Learn
શીખવવું
To Teach
ખોલવું
To Open
બંધ કરવું
To Close
ખરીદવું
To Buy
વેચવું
To Sell
ધોવું
To Wash
રાંધવું
To Cook
ચલાવવું
To Drive
અટકવું
To Stop
શરૂ કરવું
To Start
આપવું
To Give
લેવવું
To Take
પ્રેમ કરવો
To Love
ગમવું
To Like
દ્વેષ કરવો
To Hate
રડવું
To Cry
હસવું
To Laugh
મલકાવવું
To Smile
બોલાવવું
To Call
રાહ જોવી
To Wait
અનુભવવું
To Feel
સાફ કરવું
To Clean
નૃત્ય કરવું
To Dance
ગાવું
To Sing
તરવું
To Swim
મદદ કરવી
To Help
શોધવું
To Find
ભૂલવું
To Forget
યાદ કરવું
To Remember
બતાવવું
To Show
બાંધવું
To Build
તોડવું
To Break
પ્રયાસ કરવો
To Try
જીતવું
To Win
હારવું
To Lose
વધવું
To Grow
કાપવું
To Cut
મળવું
To Meet
માનવું
To Believe
સંમત થવું
To Agree
અસહમત થવું
To Disagree
ઉધાર લેવું
To Borrow
ઉધાર આપવું
To Lend
નૃત્ય કરવું
To Dance
શોધવું
To Search
જવાબ આપવો
To Answer
પ્રશ્ન કરવો
To Question
કામ કરવું
To Work
પ્રવેશ કરવો
To Enter
બહાર નીકળવું
To Exit
આરામ કરવો
To Rest
ઉજવણી કરવી
To Celebrate
યોજના કરવી
To Plan
પ્રાર્થના કરવી
To Pray
રોકાવવું
To Stay
મુલાકાત લેવી
To Visit
મોકલવું
To Send
પ્રાપ્ત કરવું
To Receive
સ્પર્શવું
To Touch
પકડી રાખવું
To Hold
સાંભળવું
To Hear
શરૂ કરવું
To Start
પૂરું કરવું
To Finish
રહેવું
To Stay
મુસાફરી કરવી
To Travel
શોધખોળ કરવી
To Explore
આનંદ માણવો
To Enjoy
વાદવિવાદ કરવો
To Argue
ઉકેલવું
To Solve
ભરવું
To Fill
ખાલી કરવું
To Empty
સજાવટ કરવી
To Decorate
બદલવું
To Change
ઉપયોગી ગુજરાતી પ્રશ્નાર્થ શબ્દો (Questionable Gujarati Words )
ગુજરાતીશબ્દો
English Word
શું
What
ક્યાં
Where
કેમ
Why
કોણ
Who
ક્યારે
When
કેવી રીતે
How
કઈ
Which
કેટલું
How much
કેટલા
How many
કેટલા વાગ્યા?
What time
શું થયું?
What happened
કેટલાં સમય સુધી
How long
રોજીંદા ઉપયોગી ગુજરાતી પ્રશ્નાર્થ શબ્દો (Daily Useful Gujarati Words List)